ધાનેરા ગુજરાતની તમામ ચેક પોસ્ટ ઉપર જીલ્લા પોલીસ વડની કડક સુચના અને ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીના માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.રાજસ્થાન બોર્ડર ઉપર આવેલી નેનાવા અને વાસણ બોર્ડર સહીતની તમામ ચેક પોસ્ટ ઉપર પણ ધાનેરા પોલીસ ધ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને અવર જ્વર કરતા તમામ વાહનોની જીણવટ ભરી તાપસ કરવામાં આવી રહી છે. થર્ટી ફર્સ્ટના લીધે દારૂની હેરાફેરી થતી રોકવા ગુજરાત અને બોર્ડરના વિસ્તારો ઉપર સુરક્ષા સઘન બનાવાઈ છે.પાકિસ્તાન નજીક હોવાથી ધાનેરા તાલુકાની તમામ રાજસ્થાન તરફની બોર્ડર પર સુરક્ષા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનો અચુક તપાસ કરવામાં આવી રહ્યા છે. અને ચેકપોસ્ટ ઉપર વધારાનો સ્ટાફ મુકીને સુરક્ષા સઘન બનાવાઈ છે. તેમજ આવતા જતા લોકોની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম আৰক্ষীত নিযুক্তি পোৱা কৰ্দৈগুৰি অঞ্চলৰ যুৱকক সম্বৰ্ধনা জ্ঞাপন কৰা লগতে প্ৰীতিভোজ আয়োজন।
অসম আৰক্ষীত নিযুক্তি পোৱা কৰ্দৈগুৰি অঞ্চলৰ যুৱকক সম্বৰ্ধনা জ্ঞাপন কৰা লগতে প্ৰীতিভোজ আয়োজন।
લીંબડી રાજકોટ હાઇવે પર હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા પળવાર માટે અફડાતફડી મચી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર છાલીયા તળાવ પાસેની એક હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય...
Bhaskar Jadhav angry on Nitesh Rane in Vidhan Sabha | राणे - जाधवांची विधानसभेत हमरी तुमरी
Bhaskar Jadhav angry on Nitesh Rane in Vidhan Sabha | राणे - जाधवांची विधानसभेत हमरी तुमरी
লেবাননৰ বেইৰুটত অনুষ্ঠিত চিত্র প্ৰদৰ্শনীত অংশঅসমৰ চিত্র শিল্পীৰ
লেবাননৰ বেইৰুটত অনুষ্ঠিত চিত্র প্ৰদৰ্শনীত অংশঅসমৰ চিত্র শিল্পীৰ
दुकान में भारी भरकम कोबरा घुसा,कोबरा को देखते ही परिवार के लोग दहशत में
.धाकड़खेड़ी गांव के विकास कॉलोनी के एक मकान में बने किराने की दुकान में भारी भरकम कोबरा घुस...