જીવ દયા.પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા પાલનપુરમાં અલગ અલગ બે જગ્યાએ સેવ ખમણી નો નાસ્તો કરાયો

તારીખ.૨૭.૧૨.૨૦૨૨ રોજ બપોરે. ૩.૦૦.કલાકે પાલનપુર માં ધણિયાણા.ચોકડી પાસે.વિરપુર. આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને સેવ ખમણી નો નાસ્તો આપવામાં આવ્યો જીવ દયા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્ર ભાઈ એસ ગોવિંદા સહયોગથી ન્યૂ આરટીઓ નિર્મળ સ્કુલ ની બાજુમાં મામાનું ઘર હોસ્ટેલ સંકટ સમયની સાંકળ પ્રિયંકાબેન ચૌહાણ મામા નુ ઘર માં દીકરીઓને ખમણ સેવ ખમણી નો નાસ્તો આપવામાં આવ્યો તથા પાલનપુર માં એક દિવસમાં બે જગ્યાએ અલગ અલગ ખમણ સેવ ખમણી.નો નાસ્તો આપવામાં આવ્યો. સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી લોક સાહિત્યકાર ચેહર છોરૂ વશરામ . પોતાનો કિંમતી સમય ફાળવીને સેવા આપી હતી જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ.આભાર માનવામાં આવ્યો હતો