ગુજરાત એસટી દ્વારા સલામત સવારી એસટી અમારીનાં સુત્રોથી પ્રચાર કરવામાં આવે છે ત્યારે બુટેલગરો માટે મુસાફરો કરતાં એસટી વધું સલામત બની ગયેલ છે. ધાનેરા બસ સ્ટેન્ડ પર ઉભેલી બસની ડેકીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી ઝડપાઈ છે.ધાનેરા -અમદાવાદ બસ સ્ટેન્ડમાં ઉભેલી બસમા કોઈ અજાણ્યા બે પેસેન્જરોએ ત્રણ થેલા ભરેલ વિદેશી દારૂ ડીકીમા મુકી બસમાં બેસી ગયા હતા પરંતુ બસની ડીકીમાથી દારૂની વાસ આવતાં બસના કંડકટરે ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસે ધાનેરા અમદાવાદ રૂટની વોલ્વો બસ નં GJ-07-YZ-6913ની બસની ડીકીમાથી દારૂ ઝડપી પાડયો હતો.પરંતુ બે અજાણ્યા પેસેન્જરો બસમાંથી ઊતરી ફરાર થઈ ગયા હતા.પોલીસે બસ,બસના ડ્રાઇવર કંડકટર સહિત પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Redmi 13 पर मिल रही बंपर डील, नोट 14 सीरीज के आने से पहले घटे दाम, इतनी है नई कीमत?
Redmi 13 price Cut 108MP कैमरा और फास्ट चार्जिंग सपोर्ट वाली 5030 mAh बैटरी वाले फोन पर 2200...
મહેસાણા:મહેસાણામાં ચોતરફના સાત માર્ગોની મરામત પૈકી 6 ને મંજૂરી ન મળી
મહેસાણા:મહેસાણામાં ચોતરફના સાત માર્ગોની મરામત પૈકી 6 ને મંજૂરી ન મળી
કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત મકરસંક્રાંતિ ની દાન પુણ્ય કરી ઉજવણી કરી
સમગ્ર રાજ્યમાં આજે આકાશ રંગબેરંગી પતંગોથી સુશોભિત થઈ ગયું છે. સૌ કોઈ આજે ધામધૂમથી ઉતરાયણના...
লাল সিং চাদ্দাৰ বিষয়ে কিছু তথ্য
Lal singh chadda is a new 2022 indian hindi film ( comedy_drama mix ) film directed by Advait...