ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના નાનકડા ગામ એવા સિંહદા ની આદિવાસી રાઠવા સમાજની દીકરી મોનાબેન રાઠવા ની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થતા છોટાઉદેપુર અને ઓલ ગુજરાત આદિવાસી સમાજનું ગૌરવ વધારેલ છે રમતગમત ક્ષેત્રે યુવાનોને પાછળ પાડે તેવો દાખલો આજે યુવતીઓમાં જોવા મળે છે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં એક સિંહણ ની જેમ મેદાનમાં ઉતરે છે અને જીત પોતાની ટીમની તેવી જાનની બાજી ની રમત રાખવીને આજે મહિલાઓ રમત-ગમતના મેદાનમાં જોવા મળે છે તેવો દાખલો આજે નાનકડા સિહદા ગામની આદિવાસી સમાજની શેરની મોનાબેન રાઠવા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમતી જોવા મળશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સિંહદા ગામની મોનાબેન રાઠવા ની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થતા છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_4fb3315a1bd860127a54c0ca9a6bd226.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)