નાની મોરસલ ગામે રહેતા ગુલાબબેન ડાયાભાઈ સોળમિયા તેમના પાડોશીને ઘરે જતા હતા. તે દરમિયાન ગુલાબબેન ના મોટા બાપુના દીકરો વિજયભાઈ ચોથાભાઈ સોળમિયા આવીને કહેવા લાગ્યા કે હવે પછી તમારી જમીન હવે અમારી થઈ ગઈ છે. તે જમીને અમારી છે. તેથી અમારી જમીનમાં તમારે આવવાનું નથી. આથી વિજયભાઈ સાથે બોલાચાલી થતા તેની પાસે રહેલુ ધારીયુ મારતા હાથમાં અને પગમાં ઈજા પહોંચાડી હતી.ઘર પાસે બોલેચાલી થતા આજુબાજુમાંથી લોકો ભેગા થઈ વચ્ચે પડતા વિજય ચોથાભાઈ અને સંજય હકાભાઇ બંને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ગુલાબબેનને ઈજા પહોંચતા તેમને ચોટીલા સરકારી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જઈ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે વિજય ચોથાભાઈ અને સંજય હકાભાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના એએસઆઈ મીઠાભાઇ રાજપરા તેમજ પોલીસ સ્ટાફ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vivo V40 VS OnePlus Nord 4: एक ही प्रोसेसर और बैटरी साइज, दोनों में कौन-सा फोन ज्यादा दमदार
वीवो ने Vivo V40 Series लॉन्च कर दी है। इस सीरीज में कंपनी ने दो फोन Vivo V40 और Vivo V40 Pro फोन...
Ahmedabad: તા.10 થી તા.14/05/23 સુધી હવામાન ખાતા દ્વારા અતિભયંકર ગરમી માટેનું ઓરેન્જ એલર્ટ
અમદાવાદ શહેરમાં આગામી તા.10/05/23 થી તા.14/05/23 સુધી રોજ હવામાન ખાતા દ્વારા અતિભયંકર ગરમી...
મને BJP એ ક્યારેય સસ્પેન્ડ કર્યો નથી - Dharmendra Sinh Vaghela
મને BJP એ ક્યારેય સસ્પેન્ડ કર્યો નથી - Dharmendra Sinh Vaghela
My Current Good Gut Health Routine | how healing my gut changed my life!
My Current Good Gut Health Routine | how healing my gut changed my life!