પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે આજથી ૧૧ વર્ષ પેહલા વર્ષ ૨૦૧૨ માં આરોપી રાજુભાઈ હીમસિંગભાઈ ડામોર, રહે.છાયણ તા.થાંદલા,જી. જાબુઆ,મધ્યપ્રદેશનાઓએ પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલા ટપલાવાવ ગામથી છાજ દિવાળી ગામ તરફ જવાના રસ્તામાં ગુજરાત રાજ્ય એસ.ટી પરિવહન નિગમની એક એસ.ટી બસનું ટાયર પંકચર કરી બસ પર પથ્થર મારો કરી ભારે ભયનો માહોલ ફેલાવી એસ.ટી બસમાંથી લૂંટ કરી ફરાર થઈ જવા પામ્યો હતો જેમાં બનાવ અંગે જે તે વખતે વર્ષ ૨૦૧૨ માં પાવાગઢ પોલીસ મથકે આરોપી રાજુભાઈ ડામોર સામે લૂંટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમ નાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ગુનાઓ આચરી વર્ષોથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયતમાં જોડાઈ હતી જેમાં બાતમીદારોના નેટવર્કને સક્રિય કરી એલસીબી પોલીસ જરૂરી કાર્યવાહી કરી રહી હતી તે દરમ્યાન એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમીદાર પાસેથી ચોક્ક્સ બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસ મથકે વર્ષ ૨૦૧૨ માં નોંધાયેલ એસટી બસમાં લુટની ઘટનાનો આરોપી રાજુભાઈ ડામોર હાલ પાવાગઢ ખાતે દર્શન કરવા માટે આવેલ છે જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે પાવાગઢ બસ સ્ટેન્ડ ખાતે ખાનગી વોચ રાખી લૂંટના આરોપી રાજુભાઈ ડામોરને ઝડપી લીધો હતો અને કાયદાકીય કાર્યવાહી અંતર્ગત પાવાગઢ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लो नए प्रोडक्ट लॉन्च होने के साथ ही सस्ता हो गया Apple iPad (10th Gen), अब करें कम में खरीदारी
एपल आईपैड खरीदने का मन बना रहे हैं तो ये जानकारी आपका दिल खुश करने वाली है। एपल ने अपने ग्राहकों...
হোজাইত ভয়ংকৰ ট্ৰেক্টৰ দুৰ্ঘটনা
হোজাই ৰ কোমোৰাকাটা ত নিয়ন্ত্ৰণ হেৰাই বাগৰিল ইটা বৰ্তি ট্ৰেক্টৰ । কোনো মতে প্ৰাণ ৰক্ষা চালক জন ।...
इस फेस्टिव सीजन यूज्ड कार मार्केट की रही तगड़ी डिमांड, 87 फीसद लोगों ने पेट्रोल कारों की ओर दिखाई दिलचस्पी
आंकड़ों से पता चलता है कि 87 फीसद भारतीयों ने पेट्रोल वाहनों को चुना। भारतीय ग्राहक इस समय...
Hera pheri 3 akshy nahi h#shortvideo #shorts #shot
Hera pheri 3 akshy nahi h#shortvideo #shorts #shot
मार्केटमध्ये हमालीचे काम करणाऱ्याची हुशारी पाहून तुम्ही पण चकित व्हाल...
मार्केटमध्ये हमालीचे काम करणाऱ्याची हुशारी पाहून तुम्ही पण चकित व्हाल...