હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ ખાતે શ્રી ચરમાળીયા દાદા ગૌશાળા ના લાભાર્થે સુંદરી ભવાની ગામ સમસ્ત શ્રી શિવ કથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ 28/12/2022 થી તારીખ 3/1/2023 સુધી સાત દિવસ શિવ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે કથાનો ટાઈમ બપોરે 2 થી 5 વાગ્યાના રાખેલ છે અને વ્યાસપીઠે ખંડેરાવપુરા વાળા પરમ પૂજ્ય પુરી બાપુ કથાનું રસપાન કરાવશે આ કથાનું આયોજન સુંદરી ભવાની ગામ ખાતે ગામમાં રખડતા ઢોર માટે ગૌશાળા બનાવવાની હોય તેના લાભાર્થે રાખવામાં આવેલ છે તો આ કથામાં સુંદરી ભવાની ગામ તેમજ આજુબાજુના ગામ લોકોને કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ✍️ રિપોર્ટર બેચરભાઈ પઢિયાર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
टीम इंडिया चैंपियंस ट्रॉफी खेलने पाकिस्तान नहीं जाएगी:BCCI ने सुरक्षा को लेकर चिंता जाहिर की,
भारतीय टीम अगले साल होने वाले चैंपियंस ट्रॉफी क्रिकेट टूर्नामेंट के लिए पाकिस्तान नहीं जाएगी।...
Prajwal Revanna : 15 मई को बेंगलुरु पहुंचेंगे प्रज्वल रेवन्ना, पूर्व ड्राइवर कार्तिक SIT नोटिस के बाद हुआ गायब
पूर्व प्रधानमंत्री एचडी देवेगौड़ा के पोते और निलंबित जद (एस) नेता प्रज्वल रेवन्ना से जुड़े अश्लील...
DEESA/ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી માળખામાં રાજકીય ગરમાવો..
ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી માળખામાં રાજકીય ગરમાવો શરૂ...
पांच राष्ट्रीय पक्षी की मौत
5राष्ट्रीय पक्षी की मौत
नैनवा । उपखंड के राजलावता पंचायत के धाकड़ो का झोपड़ा...