આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા - હળવદ હાઈવે પર ઢવાણા ગામ ના પાટીયા પાસે ધાંગધ્રા તરફથી શાકભાજી ભરીને આવતી બોલેરો જીપ ટ્રક ના પાછળ ભાગે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક વ્યક્તિ નુ ધટના સ્થળે જ મોત નિપજ્યું હતુ જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિ ને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હળવદ સરકારી દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યો હતો અકસ્માત ના પગલે હાઇવે પર ટ્રાફિક જામ ના દ્ગશ્યો સર્જાયા હતા આ ધટના ની જાણ હળવદ પોલીસ ને થતાં ટ્રાફિક હળવો કરી ધટના સ્થળે આગળ ની કાયૅવાહી હાથ ધરી છે. રિપોર્ટર બેચરભાઈ પઢિયાર હળવદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
১ আগষ্টৰ পৰা বিদ্যালয়ত আৰম্ভ হ’ব স্বাভাৱিক পাঠদান
১ আগষ্টৰ পৰা বিদ্যালয়ত আৰম্ভ হ’ব স্বাভাৱিক পাঠদান। গ্ৰীষ্ম প্ৰৱাহৰ বাবে জাৰি কৰা...
Gold Price Today: नवरात्रि में सस्ता हुआ सोना, चांदी के दाम में उछाल | Gold Silver Today Rate
Gold Price Today: नवरात्रि में सस्ता हुआ सोना, चांदी के दाम में उछाल | Gold Silver Today Rate
વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસના ગાય વર્ગ 5 પશુ માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા
રાજ્યના કેટલા જિલ્લામાં લમ્પી વાયરસ ના કહેશો ને લઈ વલસાડ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે વિડિયો મનીષ...
दिल्ली पुलिस ने 24 घंटे के अंदर एटीएम तोड़ने बालो का किया सबसे बड़ा खुलासा देखिए क्या था पूरा मामला
पीएस रान्होला के मेहनती स्टाफ ने 24 घंटे के भीतर एक सनसनीखेज एटीएम तोड़ने का मामला...
अपनी ही बेटी को बनाया दुष्कर्म का शिकार, विरोध किया तो बेरहमी से पीटा थाने पहुंचकर बेटी ने बताई आपबीती, आरोपी गिरफ्तार।
वहशी बाप की दरिंदगी: अपनी ही बेटी को बनाया दुष्कर्म का शिकार, विरोध किया तो बेरहमी से पीटा शहडोल...