ધાનપુર તાલુકામાં ઉત્થાન સંસ્થા પ્રેરિત પ્રેરિત વનિતા શક્તિ મહિલા સંગઠન છેલ્લા 20 વર્ષથી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના 65 ગામોમાં કાર્યરત છે સંગઠનનું દયેય સમાંતર ના મૂલ્ય આધારિત સંગઠન છે જેમાં બહેનોના સામાજિક આર્થિક રાજકીય દરજ્જામાં બદલાવ આવે અને મહિલાઓ પોતાનો હક અને અધિકાર મેળવતા થાય સંગઠન અત્યારે સામાજિક ન્યાય સામાજિક આર્થિક રાજકીય દરજજોમાં બદલાવ આવે વંચિત સમુદાયના બહેનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ જિલ્લા સ્તરીય વર્કશોપ કરવા જઈ રહ્યા છે
દાહોદ જિલ્લામાં વનિતા શક્તિ મહિલા સંગઠન અને ઉત્થાન જિલ્લા સ્તરીય પરમશ નો કાર્યક્રમ 29 12 2022 ના રોજ ધાનપુર તાલુકા પંચાયતની બાજુમાં બીઆરસી ભવન માં યોજાશે

