કાંકરેજ તાલુકાના થરા જૈન સમાજ આગેવાન અને ટ્રસ્ટીઓ દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું... પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાત માં પાલિતાણા ખાતે આવેલા જૈન દેરાસર માં મૂર્તિઓ ખંડિત કરી ને જૈન ધર્મ ને મોટી દુઃખદ ઘટના બની છે ત્યારે અત્યાર સુધીમાં કુલ મળીને 70 જેટલી જગ્યાએ આવેદનપત્રો આપી ને અસામાજીક તત્વો સામે કડક પગલાં ભરવા માટે માંગ કરી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના જૈન સમાજ અને ટ્રસ્ટીઓ દ્વારા કાંકરેજ નાયબ મામલતદાર શ્રી કે. એમ. પટેલ ને આવેદપત્ર આપ્યું હતું અને ઝડપી ન્યાય મળે એવી આશા વ્યકત કરી હતી જેમાં જીતેન્દ્રકુમાર ચંદુલાલ શાહ અને ઝવેરી મંગળદાસ મફતલાલ અને થરા ભાજપના શહેર મહામંત્રી ધવલ ઝવેરી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે ગુજરાત રાજ્ય માં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગૃહમંત્રી પણ જૈન સમાજ ના યુવા નેતા હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જૈન સમાજ ને ન્યાય અપાવે એવી લોક મુખે ચર્ચાનો વિષય બન્યો છે જોકે ભારત દેશમાં સર્વે ધર્મ માટે જાણીતું છે અને દરેક સામાજીક ધાર્મિક કાર્યો માટે સરકાર દ્વારા સારી રીતે કામગીરી કરવામાં આવે છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ