શ્રી સાર્વજનિક હાઇસ્કુલ તારાપુરના પૂર્વ આચાર્ય તરીકે ફરજ બજાવેલ શ્રી નિકુંજભાઈ એચ. પટેલ તરફથી આજરોજ કેળવણી મંડળ તારાપુરને 51000 રૂપિયાનું દાન મળેલ છે આ દાન આપવા બદલ કેળવણી મંડળ તારાપુરના પ્રમુખશ્રી , મંત્રીશ્રી અને સભ્યશ્રીઓ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો.