"ડીસા થઇ રહ્યું છે તૈયાર, 

  કોરોનાને આપવા હાર"

કોરોના જેવા ઘાતક રોગચાળાને પહોંચી વળવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડીસા સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સરકાર દ્વારા ઓક્સિજનની ટેન્ક લગાવાની કામગીરી ચાલી રહી છે.

ઓક્સિજનની ટેન્ક લગાવવા ગુજરાત સરકારનો ધારાસભ્ય એ  આભાર માન્યો