વિશ્વ માં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ કામે લાગી છે. અને કેટલાક સૂચનો પણ નાગરિક કર્યા છે ત્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત કરી હતી.સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાત ચકાસણી કરી હતીવિશ્વમાં કોરોના સંક્રમણ વધતાં તકેદારી અને તૈયારીઓ મામલે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.અધ્યક્ષ બન્યા બાદ પહેલી મુલાકાતે આવ્યા બાદ સરકારી હોસ્પિટલ પોહચ્યા શંકરભાઈ ચૌધરી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શાપર વેરાવળમાં ગણેશ ચોક ખાતે દુંદાણા દેવને 101 દિવડાઓની કરાઈ મહાઆરતિ
શાપર વેરાવળમાં ગણેશ ચોક ખાતે દુંદાણા દેવને 101 દિવડાઓની કરાઈ મહાઆરતિ
કડીમાં ચોરીનો સિલસિલો યથાવત : નાનીકડીમાં તસ્કરો PSI સહિત બે ઘરમાં હાથફેરો કરી રફુચક્કર
કડીમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે નાનીકડીમાં આવેલ ગોકુલધામ...
শিৱসাগৰত বৃহৎ পৰিমানৰ চুৰি খাৰুৱা তেল ভৰ্তি ৪৮ ড্ৰাম জব্দ
শিৱসাগৰ গৌৰীসাগৰ আৰক্ষীয়ে বৃহৎ পৰিমানৰ চুৰি খাৰুৱা তেল ভৰ্তি এখন বাহন জব্দ কৰে |...
મોરબી પૂલ હોનારતમાં જીવ ગુમાવનારને કોંગ્રેસે કેન્ડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી.
મોરબી પૂલ હોનારતમાં જીવ ગુમાવનારને ખંભાત કોંગ્રેસે કેન્ડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી.મળતી...
બહેનોને આત્મનિર્ભર બનવાની તક:
મહિલા આઈ.ટી.આઈ-
જૂનાગઢ બહેનોની
આત્મનિર્ભરતાની દિશા ખોલી રહ્યું છે,
રોજગારલક્ષી કૌશલ્યની સાથે વ્યક્તિત્વ ઘડતરના
પાઠ શીખવવામાં આવે છે
આજના આધુનિક યુગમાં શૈક્ષણિક ડિગ્રીઓની સાથે
કૌશલ્યોનું પણ એટલું જ મહત્વ છે. ખાસ કરીને બહેનો...