દસાડાના મીઠાઘોઢા ગામે બાબુભાઈ મકવાણાના માતૃશ્રીની ૨૦મી પુણ્યતિથિ નિમિત્તે નોટબુક તેમજ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મીઠાગોઢા ગામે બાબુભાઈ મકવાણા ના માતૃ શ્રી ની ૨૦ મી પુણયતિથી નિમિતે બાળકો ને નોટબુક ચોપડા નું વિતરણ કર્યું ત્યાં પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી એ હાજરી આપી….
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮