કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: Karpuri Thakur को सम्मानित करने पर बोले Giriraj Singh, कहा- कर्पूरी एक समाजवादी थे
Bihar Politics: Karpuri Thakur को सम्मानित करने पर बोले Giriraj Singh, कहा- कर्पूरी एक समाजवादी थे
PALANPUR // પાલનપુર એરોમાં સર્કલ પાસે ટ્રેલર વીજ વાયરને અડકી જતાં ચાલક ને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડાયો..
પાલનપુર એરોમાં સર્કલ પાસે ટ્રેલર વીજ વાયરને અડકી જતાં ચાલક ને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડાયો.....
ધ્રાંગધ્રાના વાવડીમાં ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ
ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામે ખાતે કલોતરા પરિવાર દ્રારા ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા...
The "RVPGCON" organized by RV college of Physiotherapy, is a National Level Postgraduate Convention to held on 16 - 17 February 2024.
February 14, 2024
The "RVPGCON -2024" 1st National physiotherapy PG Convention will be held...