આણંદ જિલ્લાના પાંચ ચુટાયેલા ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે સપથ લીધા હતા જેમાં ૧૦૯-બોરસદ વિધાનસભા રમણભાઇ સોલંકી, ૧૧૧-ઉમરેઠ વિધાનસભા ગોવિંદભાઇ પરમાર, ૧૧૨-આણંદ વિધાનસભા યોગેશભાઇ પટેલ, ૧૧૩-પેટલાદ વિધાનસભા કમલેશભાઇ પટેલ, તેમજ ૧૧૪-સોજીત્રા વિધાનસભા વિપુલભાઇ પટેલ એ ૧૫મી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે સપથ લીધા હતા