અનંત કુમાર રાકેશભાઈ પરમાર ઉંમર વર્ષ 11 જે નાના ડબગર વાંસ ના રહેવાશી છે જે ધોરણ પાંચ માં અભ્યાસ કરે છે અને શરીર પીળા રંગ અને કાળા લાઇનીગ અડધી બાય નું શર્ટ પહેરેલ છે તેમજ અડધા ઝાંખા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે  19 ડિસેમ્બરના રોજ એટલે કે આજરોજ આશરે 2:30 વાગ્યાના અરસામાં ફળિયા ના છોકરાઓ સાથે રમતો હતો તે દરમિયાન ક્યાંક ગુમ થયેલ છે જો ક્યાંક મળી આવે તો દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા

સંપર્ક નંબર--૦૨૬૭૩-૨૨૦૧૦૦

પોલીસ ઇન્સ્પેક્ટર-૮૧૨૮૭૫૫૮૪૦

રિપોર્ટ -રાજ કાપડિયા

9879106469/દાહોદ