ડીસા નવા બસ સ્ટેન્ડની બહાર ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને ધાબળા સ્વેટર ટોપી વિતરણ કરાયા પાલિકા પ્રમુખ રહ્યા ઉપસ્થિત...

ડીસા શહેરમાં સેવાકીય કામગીરી કરતાં ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે ઠંડીથી બચાવા માટે જરૂરિયાત મંદ લોકોને ગરમ ધાબળા સ્વેટર ટોપી વિતરણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ડીસા ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહ દ્વારા પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર અને ચુંટાયેલા પ્રતિનિધિઓ હસ્તે ર

નવા બસ સ્ટેન્ડની બહાર આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતાં જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવા માટે ગરમ ધાબળા સ્વેટર ટોપીનું વિતરણ કરવામાં આવ્યાં હતાં જેમાં મોટીસંખ્યામાં ઝુંપડપટ્ટીમાં રહેતાં જરૂરિયાત મંદ લોકો ઉપસ્થિત રહ્યા હતાં સાથે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત ચુંટાયેલા સદસ્યો દ્વારા આશાકિરણ સ્કુલ ચારી રહી છે જેમાં ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જે સ્કુલની પણ મુલાકાત લીધી હતી બાળકોને શિક્ષણ આપતાં પ્રવિણભાઇ બારોટને પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત પ્રશાંતભાઈ ભાટી દેવુભાઈ માળી બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઇ ઠાકોર સાથે ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહ સહિત સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ફુટપાથ પર રહેતાં જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા..

Tv 108 24x7 live news 

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા