પાલનપુર ની પાયલ ઠાકોર નો ગુજરાત કીક્રેટ અંડર ૧૫ માં સમાવેશ,,કદમ અસ્થિર હોય એનો રસ્તો નથી જડતો, અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી આ કહેવત ને પાલનપુરની પાયલ ઠાકોરે સાર્થક કરી છે. પાલનપુરની પાયલ ઠાકોર સામાન્ય પરિવારમાંથી અને સરકારી શાળામાં અભ્યાસ કરે છે. ગુજરાત ક્રિકેટ અંડર ૧૫ માં પાયલ ઠાકોર ને સ્થાન મળ્યું છે. જો.કે આ દીકરીનો આત્મવિશ્વાસ ગજબનો છે.નેશનલ કક્ષાએ રમવાનું સ્વપ્ન જોયું છે. પાયલ પોતાના મામાના ઘરે રહી ઉછરેલી છે.પાયલ ને કોચ અને શાળાના સહયોગ દ્વારા ગુજરાત ક્રિકેટ અંડર ૧૫ માં સ્થાન મળ્યું છે. ત્યારે પાયલ ઠાકોર નેશનલ રમવા માટે નું સ્વપ્ન જોઈ રહી છે.ત્યારે સૌ કોઈ એને આર્શીવાદ પાઠવી રહ્યું છે.પાયલ નું સ્વપ્ન અવશ્ય પૂરું થશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भजनलाल सरकार के दावों की पोल खोलती अवैध रिसोर्ट
एक तरफ भजनलाल सरकार नियमों को लेकर सख्त है। दूसरी ओर टोंक जिले के निवाई उपखंड से होकर गुजर रहे...
5 August History: आज के दिन पहली बार अस्तित्व में आया था 'ट्रैफिक सिग्नल' |*History
5 August History: आज के दिन पहली बार अस्तित्व में आया था 'ट्रैफिक सिग्नल' | वनइंडिया हिंदी |#History
ऐतिहासिक वारसा जपणे हा आपला कर्तव्य आहे सह शिक्षक नागनाथ गुटे
ऐतिहासिक वारसा जपणे हा आपला कर्तव्य आहे सह शिक्षक नागनाथ गुटे
Ahmedabad City: કોણ બનશે નવા પોલીસ કમિશ્નર...?
કોણ બનશે અમદાવાદ શહેર ના નવા પોલીસ કમિશ્નર...?
હાલ ફરજ નિભાવતા અમદાવાદ ના પોલીસ કમિશ્નર શ્રી ની...