મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની ધારાસભ્ય ડૉ કુબેરભાઈને નવા મંત્રીમંડળમાં સમાવેશ થતા સૌ કાર્યકરો હોદ્દેદારો ખુશીમાં હતા ત્યારે કુબેરભાઈ ડિંડોરને નવા મંત્રીમંડળમાં આદીજાતિ શિક્ષણ અને માધ્યમિક વિભાગ ખાતુ આપવા આપવામાં આવતા પણ એક મહીસાગર જિલ્લા માટે એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ગાધીનગર ખાતે આદીજાતિ શિક્ષણ અને માધ્યમિક વિભાગની ઓફિસનું આજે વિધિવત રીતે ચાર્જ સંભાળશે ત્યારે સૌ કાર્યકરો હોદ્દેદારો પણ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ એકમાં હાજર રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जेसीआई कोटा स्टार का सेमीनार आयोजित
जेसीआई कोटा स्टार की ओर से शुक्रवार को जेसीआई सप्ताह के तहत् पांचवे दिन सेमीनार का आयोजन किया।...
દિલ્હીમાં મુનવ્વર ફારૂકીને શો કરવાની પરવાનગી ન મળી ! હિન્દૂ દેવતાઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરી ‘કોમેડી’ કરવાની આદત ધરાવે છે ફારૂકી !
મુનવ્વર ફારૂકીના શોને દિલ્હી પોલીસે મંજૂરી આપી નથી.મુનવ્વર ફારૂકીનો આ કાર્યક્રમ 28 ઓગસ્ટે...
Jio vs Airtel: 3 महीने तक फर्राटे से चलेगा इंटरनेट, मिलेगा OTT का भी मजा, जानिए किसका प्लान है बेहतर
टेलीकॉम अपने कस्टमर्स को बेस्ट एक्सपीरियंस देने के लिए बहुत से नए- नए बदलाव करती रहती है। इतना ही...