અમદાવાદ: ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ MLAએ પ્રદેશ પ્રમુખને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. રઘુ દેસાઈની જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ છે. રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ MLA રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યનો પત્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાકે પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો હતો. ઠાકોરે પાર્ટી વિરુદ્ધનું કામ કરનારાઓને કાબૂમાં ન રાખ્યા. સાથે જ તેમણે જગદીશ ઠાકોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Asus ROG Phone 8 series: तीन नए गेमिंग फोन की हुई मार्केट में एंट्री, चेक करें कीमत और खूबियां
sus ने अपने यूजर्स के लिए ROG Phone 8 Series पेश कर दी है। कंपनी ने CES 2024 इवेंट में इस लाइनअप...
रिटायरमेंट के बाद अब SC के Chief Justice और जजों को मिलेंगी ये सुविधाएं, केंद्र सरकार ने बदले नियम
केंद्र सरकार ने मंगलवार को कहा कि भारत के चीफ जस्टिस को रिटायर होने के बाद 6 महीने तक बिना किराये...
खुद से रिपेयर होने वाला HMD Skyline भारत में लॉन्च, 108MP कैमरा और 4600mAh की बैटरी इसमें
HMD Skyline भारत में लॉन्च हो गया है। इसे 35999 रुपये में लाया गया है। 17 सितंबर से इसकी पहली सेल...
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
મંત્રી શ્રી એ ssg હોસ્પિટલમાં મુલાકાત લીધી
વડોદરા ખાતેની એસએસજી હોસ્પિટલમાં નિર્માણાધીન કિડની, સ્પાઇન, ઓપ્થેલ્મો અને હ્રદયના નવા યુનિટ...