ગુજરાત વિધાનસભા ચૂંટણી 156 ની બમ્પર જીત્યા છતાં 17 ને મંત્રીમંડળમાં સ્થાન, 33 પૈકી માત્ર 12 જિલ્લાને પ્રતિનિધિત્વ શપથવિધિ પત્યા બાદ આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે. રાજ્યપાલે શપથ લેવડાવ્યા. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, બળવંત સિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, આયર મૂળુ બેરા, ડૉ. કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, પરસોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ કેબિનેટ મંત્રીના શપથ લીધા. હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે રાજ્યમંત્રી પદના શપથ લીધા. આમ કુલ 16 સભ્યોએ શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે અત્યારે એક માત્ર મહીલા ને સ્થાન આપવામાં આવ્યુ.! તથા બનાસકાંઠા જીલ્લાને કોઈ સ્થાન મળેલ નથી પરંતુ પરંતુ મોટુ સ્થાન મળે તેવી સંભાવના છે.!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટિ.બી.હોસપીટલ સામે દૂધરેજ રોડ પર ૫૦૦ ની સંખ્યા માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હરઘર યોગ ઘર ઘર ધ્યાન કાર્યક્રમ યોજાયો હતો
તા૨૬/૩/૨૦૨૩ રવિવારે સવારે ૬થી૮ સરસ્વતી વિદ્યાલય ગ્રાઉડ ખાતે મેડિકલ કોલેજ એન્ડ ટિ.બી.હોસપીટલ સામે...
દાહોદમાં વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન ન આપવામાં આવતા કોલેજની બહાર હોબાળો મચાવ્યો
દાહોદમાં વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન ન આપવામાં આવતા કોલેજની બહાર હોબાળો મચાવ્યો
ওদালগুৰিৰ ঘাগ্ৰাত বন্যহস্তীৰ কৰুণ মৃত্যু
ওদালগুৰিৰ ঘাগ্ৰাত বন্যহস্তীৰ কৰুণ মৃত্যু
સાવરકુંડલા ટાઉન પોલીસે વિદેશી દારૂનો જથ્થો પોતાની ફોર વહીલ ગાડીમાં રાખી હેરાફેરી કરતા સાવર કુંડલાના વિશાલ ઉર્ફે બાંગી નામના ઈસમ ને ઝડપી પાડ્યો.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના માધવાણીની વાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પોતાના...
જિયો એ આપી ઇલેક્સન સરપ્રાઈઝ જાણો ગુજરાત ને મોટો ફાયદો
હાલ સમગ્ર ગુજરાત માં ઇલેક્સન ચાલી રહ્યા છે ત્યારે જિયો દ્વારા જબરદસ્ત સરપ્રાઈઝ આપવામાં આવ્યું છે...