જસદણના મોટા દડવા ગામે આઠ વર્ષના બાળકનું અપરણ થયું હતું આટકોટ પોલીસે આરોપીની ધરપકડ કરે,8 વર્ષના બાળકનું પ્રેમી દ્વારા અપહરણની આટકોટ પોલીસ માં ફરિયાદ નોંધાઈ બે સંતાનોની માતાને પ્રેમી ઘરમાં બેસાડવાની લાલચ આપી હતી સુરતથી ઘરમાં બેસાડવાની લાલચ આપી સૌરાષ્ટ્ર લઈ આવ્યો હતો સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળે ફેરવ્યા બાદ પ્રેમી બાળકનું અપહરણ કરી નાશી છૂટ્યો હતો બંને મોટા દડવા ગામે વાડીએ મજૂરી અર્થ રહ્યા હતા ફરિયાદીના 8 વર્ષના પુત્રને ખરીદી કરવા જવાના બહાને લઈ ગયા બાદ ગુમ હતો ત્રણ દિવસ સુધી પ્રેમી સાથે પોતાના પુત્રનો પતો નહિ લાગતા પ્રેમી સંજય સિંહોરા સામે ફરિયાદ નોંધાવી હતી આટકોટ પોલીસે કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদী কা অমৃত মহোৎসৱৰ উপলক্ষে মৰাণ বিজেপি নগৰ মণ্ডলৰ প্ৰভাতফেৰী
আজাদী কা অমৃত মহোৎসৱ’ৰ উপলক্ষে মৰাণ বিজেপি নগৰ মণ্ডলৰ প্ৰভাতফেৰী
आमदार राजन साळवीना लाच-लुचपत विभागाची नोटीस; ठाकरे गटाचे कोकणातील दुसरे आमदार चौकशीच्या फेऱ्यात
रत्नागिरी : उद्धव ठाकरेंना धक्का देणारी बातमी समोर आली आहे. शिवसेना (उद्धव बाळासाहेब ठाकरे) गटाचे...
সদৌ অসম টাইকোৱানডো প্ৰতিযোগিতাত 17টা গোল্ড, 6 টা চিলভাৰ, 2 টা ব্ৰঞ্জ পদক লাভ
সদৌ অসম টাইকোৱানডো প্ৰতিযোগিতাত 17টা গোল্ড, 6 টা চিলভাৰ, 2 টা ব্ৰঞ্জ পদক লাভ
MORBI TODAY : ગુજરાતમાં નશીલા કારોબારમાં કોની કેટલી ભાગીદાર તે મુદદ્દે જગદીશ ઠાકોરે કર્યો ધડાકો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર આજે મોરબી આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના...