તા .૧૧ / ૧૨ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓ માંથી દારૂ - જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા સુચના આપેલ હોય ,
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ, એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા .૧૦ / ૧૨ / ૨૦૨૨ નાં લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય.
દરમ્યાન બાતમી હકિકત આધારે લીલીયા ટાઉનમાં ગઢશેરીમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ , મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી , પાંચેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી ,
કડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપી :
( ૧ ) ઓસમાણભાઇ હુસેનભાઇ બેલીમ , ઉ.વ .૬૦ , રહે.મોટા લીલીયા , ગઢશેરી , તા.લીલીયા , જિ.અમરેલી . ( ૨ ) દિપકભાઇ જેરામભાઈ સોલંકી , ઉ.વ. ૪૫ , રહે.મોટા લીલીયા , મેઇન બજાર , તા.લીલીયા , જિ.અમરેલી . ( ૩ ) મજીદ રજુભાઇ દલ , ઉ.વ .૨૭ , રહે.મોટા લીલીયા , સંધી સોસાયટી , તા.લીલીયા , જિ.અમરેલી .
( ૪ ) સિરાજભાઇ દિલુભાઇ બેલીમ , ઉ.વ .૫૦ , રહે.મોટા લીલીયા , હવેલી શેરી , તા.લીલીયા , જિ.અમરેલી , ( ૫ ) સોહરાબભાઈ સુલતાનભાઇ અબડા , ઉ.વ .૩૮ , રહે.મોટા લીલીયા , સંધી સોસાયટી , તા.લીલીયા , જિ.અમરેલી .
પકડાયેલ મુદ્દામાલઃ
રોકડા રૂ .૧૬,૯૦૦ / - તથા મોબાઇલ ફોન નંગ - ૩ , કિ.રૂ .૧૫,૦૦૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / - મળી કુલ કિં.રૂ .૩૧,૯૦૦ / - નો મુદ્દામાલ .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પોપટભાઇ ટોટા , જાવેદભાઇ ચૌહાણ તથા પો.કોન્સ . મહેશભાઇ મુંધવા , તુષારભાઇ પાંચાણી , સલીમભાઇ ભટ્ટી , નિકુલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.