દાહોદ જિલ્લાના સીગવડ તાલુકામાં કેસરપુર થી  પતંગડી રસ્તા પર જેનાળાનું કામકાજ ચાલી રહ્યું છે જેમાં નાલા બની રહ્યા છે તેમાં એકદમ હલકી કક્ષાનું ગુણવત્તા વાળો માલ મટીરીયલ વાપરવામાં આવે છે આવો ગંભીર આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે ચોમાસાના વરસાદના સમયે આના નાલા પર પાણી ફરી વળે એટલું ભરપૂર પાણી જોવા મળે છે આ પહેલાં જે નાળુ બન્યું હતું તેમાં 25 એમએમ તેમજ 32 એમએમ ના સ્ટીલ નો ઉપયોગ કરવામાં આવ્યો હત પરંતુ નાળુ તૂટી જતો ફરી આનાળામાં કોન્ટ્રાક્ટરો દ્વારા સ્ટીલ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આવા કોન્ટ્રાક્ટર સામે સરકારી તંત્ર લાલ આંખ કરે તેવો સ્થાનિક નાગરિકો દ્વારા ગંભીરક્ષેપ કરવામાં આવી રહ્યો છે