ગુજરાત વિધાનસભાની 15 મી ચૂંટણી ના પરીણામ આવી ચુક્યા છે. અને બીજેપી એ ભવ્ય વિજય સાથે પોતાની સત્તા યથાવત રાખી છે. ત્યારે ગુહ મંત્રી ની જેમ પીએમ મોદી એ ચૂંટણી પ્રચાર દરમિયાન ભવિષ્યવાણી કરી હતી. કે આવખતે 150 પ્લસ શીટો સાથે ઇતિહાસ રચાસે.! તે બિલકુલ સચોટ સાબિત થઈ ગઈ અને ભુપેન્દ્ર પટેલે અગાઉના તમામ રેકોર્ડ તોડી ઇતિહાસ પણ રચી નાખ્યો.! પરંતુ એક્ઝિટપોલ પણ બીજેપી ની લહેર સામે ફરી એક વાર ખોટા સાબિત થયા છે.! અને કૉંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. અને વિપક્ષમાં બેસવા લાયક સ્થિતિમાં પણ નથી રહી. પાછલી ચૂંટણી કરતા તેને 60 આસપાસ શીટોનુ નૂકશાન થયુ છે. શું કૉંગ્રેસ ભુતકાળમાં કરેલી ભુલોનું પરીણામ ભોગવી રહી છે.! તેણે અલ્પસંખ્યકોના વિસ્તાર ડિવાઈટ કરી નાખ્યા હતા અથવા અનામત કરી નાખ્યા હતા.!
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं