ગુજરાત વિધાનસભાની 15 મી ચૂંટણી ના પરીણામ આવી ચુક્યા છે. અને બીજેપી એ ભવ્ય વિજય સાથે પોતાની સત્તા યથાવત રાખી છે. ત્યારે ગુહ મંત્રી ની જેમ પીએમ મોદી એ ચૂંટણી પ્રચાર દરમિયાન ભવિષ્યવાણી કરી હતી. કે આવખતે 150 પ્લસ શીટો સાથે ઇતિહાસ રચાસે.! તે બિલકુલ સચોટ સાબિત થઈ ગઈ અને ભુપેન્દ્ર પટેલે અગાઉના તમામ રેકોર્ડ તોડી ઇતિહાસ પણ રચી નાખ્યો.! પરંતુ એક્ઝિટપોલ પણ બીજેપી ની લહેર સામે ફરી એક વાર ખોટા સાબિત થયા છે.! અને કૉંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. અને વિપક્ષમાં બેસવા લાયક સ્થિતિમાં પણ નથી રહી. પાછલી ચૂંટણી કરતા તેને 60 આસપાસ શીટોનુ નૂકશાન થયુ છે. શું કૉંગ્રેસ ભુતકાળમાં કરેલી ભુલોનું પરીણામ ભોગવી રહી છે.! તેણે અલ્પસંખ્યકોના વિસ્તાર ડિવાઈટ કરી નાખ્યા હતા અથવા અનામત કરી નાખ્યા હતા.!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Deputy Speaker पद पर ममता बनर्जी ने चला ऐसा दांव, Akhilesh Yadav हो गए खुश
Breaking News: Deputy Speaker पद पर ममता बनर्जी ने चला ऐसा दांव, Akhilesh Yadav हो गए खुश
થરાદની અંદર ગચ્છાધિપતિશ્રી નિત્યસેનસુરીજીનો ભવ્ય પ્રવેશ થયો | SatyaNirbhay News Channel
થરાદની અંદર ગચ્છાધિપતિશ્રી નિત્યસેનસુરીજીનો ભવ્ય પ્રવેશ થયો | SatyaNirbhay News Channel
Force 5 Door Gurkha: फोर्स ने फाइव डोर गुरखा को किया पेश, जानें कितना दमदार है इंजन, फीचर्स
Force Motors की ओर से 5 सीटों वाली गुरखा से पर्दा हटा दिया गया है। कंपनी की ओर से एसयूवी में किस...
પાલનપુરના રાજપુરમાં વીજ કર્મીને કરંટ લાગતાં મોતને ભેટ્યો
પાલનપુરના રાજપુર ગામે આવેલ 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ભાગળ ગામના વીજ...
દિયોદર ગ્રામ પંચાયત ખાતે વહેપારીઓની મિટિંગ યોજાઈ..
દિયોદર ગ્રામ પંચાયત ખાતે વહેપારીઓની મિટિંગ યોજાઈ..