ફતેપુરા ૧૨૯-વિધાનસભા માં ભાજપા નો ભવ્ય વિજય થતા ફતેપુરાના કાર્યકર્તાઓએ ઉજવણી કરી

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

આજરોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અને 129 વિધાનસભા ફતેપુરામાં ભાજપાના ઉમેદવાર રમેશભાઈ કટારા નો ભવ્ય વિજય થતા ફતેપુરા તાલુકાના કાર્યકર્તાઓએ ઢોલ નગારા ના તાલે અને ફટાકડા ફોડી ઉજવણી કરી.