રાજુલા બેઠક પર કોંગ્રેસ ના અંબરીશ ડેર આગળ 2800 મતોથી બીજેપી ઉમેદવાર હીરા સોલંકી પાછળ ચાલી રહ્યાં છે.    

રાજુલા વિસ્તારનાં અત્યાર સુધીની મત ગણત્રીમાં

કૉંગ્રેસ ને 26053 મત મળ્યા છે 

બીજેપી ને 23204 મત મળ્યા છે 

2800 જેટલા મતો થી કૉંગ્રેસ આગળ