અંબાજી બ્રેકિંગ..

અંબાજીમાં જીત પહેલા જશ્ન જેવો માહોલ...

અંબાજી ભાજપના કાર્યકર્તાઓએ આતીશબાજી કરી...

અંબાજી ભાજપના કાર્યકર્તાઓ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી...

ભાજપના ઉમેદવાર આગળ ચાલતા હોય અંબાજી ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી...

ગુજરાતમાં પણ વિવિધ સીટો પર ભાજપ આગળ ચાલતું હોય કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ..

અંબાજી બસ સ્ટેશન નજીક કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી આતિશબાજી કરી...

*રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી*