પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા-જાફરાબાદ- ખાંભા 98 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત બળદાણીયા લડશે ચૂંટણી
આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા 8 મી ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં રાજુલા -...
વીડિયો વાઇરલ થયા બાદ વિરસદ પોલીસ હરકતમાં આવી
• વીડિયો વાઇરલ થયા બાદ વિરસદ પોલીસ હરકતમાં આવી
Vivo V40 और V40 Pro 7 अगस्त को होंगे लॉन्च, 50MP सेल्फी कैमरा के साथ मिलेगी 5500mAh की बैटरी
वीवो वी40 सीरीज की लॉन्च कन्फर्म हो चुकी है। इसके तहत दो मॉडल भारत में लॉन्च किए जाएंगे।...
इलेक्ट्रिक कार Kia EV9 की लॉन्च से पहले सामने आई डिटेल्स, सिंगल चार्ज में देगी 500 km तक का रेंज
Kia EV9 के बाहरी हाइलाइट्स में ग्रिल पर डिजिटल लाइटिंग पैटर्न और स्टार मैप एलईडी डीआरएल शामिल...