ધજાળા લોમેવધામ ના મહંત બાપુશ્રી ભરતબાપુના જન્મદિવસ પ્રસંગે ગૌરક્ષક સામતભાઈ જેબલીયા બોટાદવાળા દ્વારા પ,પુ,શ્રી ભરતબાપુને રજવાડી કેસરીયો સાફો બાંધી બાળકૃષ્ણ પારણે ઝુલતા પારણું ઝુલો અપઁણ કરેલ તેમજ મહન્ત બાપુ શ્રી પુજ્ય ભરતબાપુ દ્વારા પણ આશીર્વાદ રૂપી શાલ ઓઢાડી ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ને પણ સન્માનવામાં આવ્યા બાપુને શુભેચ્છા શુભકામના પાઠવવાની સાથે બાપુ ના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરી બાપુના અંતર ના આશીર્વાદ પ્રાપ્ત કરેલ આ પ્રસંગે પાળીયાદ ના દિલીપભાઈ ખાચરે પણ બાપુનું સન્માન કરી આ જન્મદિવસ પ્રસંગે તેઓ શ્રી પણ સહભાગી થયેલ તેમ ઉદયગુજરાત સઁદેશ ન્યૂઝ ચેનલના એડિટર ભરતભાઈ ખુમાણ ભરતબાપુ ના જન્મદિન પ્રસંગે શુભકામના પાઠવતા બાપુના ચરણોમાં પ્રણામ સહઃ વન્દન કરતા તેઓની અખબારી યાદીમાં જણાવાયું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hartalika Teej हरतालिका तीज पर राशिनुसार उपाय, इस शुभ मुहूर्त में करें शिव-पार्वती की उपासना और जाप
Hartalika Teej हरतालिका तीज पर राशिनुसार उपाय, इस शुभ मुहूर्त में करें शिव-पार्वती की उपासना और जाप
Rajasthan E;ections 2023: रैली में जाते समय गिरी Vasundhra Raje की Diamond Ring | Aaj Tak News
Rajasthan E;ections 2023: रैली में जाते समय गिरी Vasundhra Raje की Diamond Ring | Aaj Tak News
'पंडित नेहरू से आपकी नफरत साफ दिख रही है', दिल्ली के संग्रहालय के नाम बदलने पर संजय राउत का भाजपा पर तंज
Sanjay Raut on Nehru Museum नेहरू मेमोरियल म्यूजियम का नाम बदलने के बाद से देश की...