દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૦૬ વિધાનસભા બેઠક માટે સવારના ૦૮ વાગ્યાથી મતદાન શરૂં થઈ ગયું હતું. પ્રથમ ૦૧ કલાક એટલે કે, ૦૯ વાગ્યા સુધી જિલ્લામાં કુલ ૪.૩૫ ટકા મતદાન થવા પામ્યું હતું જેમાં ફતેપુરા વિધાનસભામાં ૩.૭૯ ટકા, ઝાલોદમાં ૪.૨૭ ટકા, લીમખેડામાં ૪.૨૦ ટકા, દાહોદમાં ૪.૩૫ ટકા, ગરબાડામાં ૫.૩૩ ટકા અને દેવગઢ બારીઆમાં ૪.૦૦ ટકા મતદાન થવા પામ્યું હતું જ્યારે ૦૯ થી ૧૧ વાગ્યા સુધી કુલ ૧૬.૯૧ ટકા મતદાન થવા પામ્યું હતું જેમાં ફતેપુરામાં ૧૩.૧૮ ટકા, ઝાલોદમાં ૧૯.૦૬ ટકા, લીમખેડામાં ૧૭.૪૫ ટકા, દાહોદમાં ૧૭.૨૩ ટકા, ગરબાડામાં ૧૭.૯૩ ટકા અને દેવગઢ બારીઆમાં ૧૬.૪૧ ટકા મતદાન થયું હતું. વહેલી સવારની ઠંડીને પગલે મતદાનની ગતિ ધીમી જાેવા મળી હતી પરંતુ બાદમાં ૦૯ વાગ્યા બાદ મતદારોનો ઘસારો જાેવા મળ્યો હતો. દાહોદ જિલ્લામાં સવારના ૦૮ થી ૦૧ના સમયગાળા દરમ્યાન જિલ્લામાં કુલ ૩૪.૪૪ ટકા મતદાન થવા પામ્યું હતું જેમાં ફતેપુરા વિધાનસભામાં ૩૪.૬૧ ટકા, ઝાલોદમાં ૩૪.૬૯ ટકા, લીમખેડામાં ૪૦.૪૮ ટકા, દાહોદમાં ૩૧.૨૬ ટકા, ગરબાડામાં ૩૨.૬૯ ટકા અને દેવગઢ બારીઆમાં ૩૪.૧૯ ટકા મતદાન થવા પામ્યું હતું. બપોરના ૦૩ વાગ્યા સુધી દાહોદ જિલ્લામાં કુલ ૪૬.૧૭ ટકા મતદાન થયું હતું જેમાં ફતેપુરા વિધાનસભામાં ૪૭.૦૦ ટકા, ઝાલોદમાં ૪૬.૬૭ ટકા, લીમખેડામાં ૫૧.૭૨ ટકા, દાહોદમાં ૪૩.૭૭ ટકા, ગરબાડામાં ૪૩.૫૦ ટકા અને દેવગઢ બારીઆમાં ૪૫.૬૩ ટકા મતદાન થયું હતું. દાહોદ જિલ્લામાં મતદાન મથકે બપોર બાદ મતદારોનો ઘસારો જાેવા મળ્યો હતાં. લાંબી લાઈનો મહિલા તથા પુરૂષ મતદારો ઉત્સાહભેર મતદાન કરતાં જાેવા મળ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટ્રોલ પંપો ઉપર રાજ્યવ્યાપી દરોડામાં રૂા. ૨૨ કરોડની કરચોરી ઝડપાઈ : રૂા. ૬.૦૧ કરોડની કરાઈ વસુલાત - KUTCHUDAY
પેટ્રોલ પંપો ઉપર રાજ્યવ્યાપી દરોડામાં રૂા. ૨૨ કરોડની કરચોરી ઝડપાઈ : રૂા. ૬.૦૧ કરોડની કરાઈ વસુલાત -
Crude Price Fall Impact | क्या इस गिरावट में ही बनेगा अच्छा मुनाफा? आगे क्या करें निवेशक? | Brent
Crude Price Fall Impact | क्या इस गिरावट में ही बनेगा अच्छा मुनाफा? आगे क्या करें निवेशक? | Brent
શહેરમાં દૂષિત પાણીથી રોગચાળામાં વધારો, ઝાડા ઉલ્ટી અને પેટમાં દુખવાના કેસોમાં વધારો થયો
અમદાવાદ
ચોમાસાની સિઝન જામી છે અને મચ્છરજન્ય રોગચાળો અને મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો...
ધાબા પર તિરંગો લગાવી રહ્યો હતો, હાઇ ટેન્શન લાઇનની ચપેટમાં આવતા યુવકનું થયું મોત
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવાહમાં ઘરે ત્રિરંગો ફરકાવતી વખતે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક...
ડીસામાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરાઇ
ડીસામાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મોડેલ સ્કૂલ ખાતે 'માતૃભાષા મહોત્સવ' યોજાયો હતો. જેમાં શાળાના...