શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી મહારાજ જેમનું ગત 21 તારીખે સકેતવાસ થયા છે એ નિમિત્તે મહેમદાવાદ પંચમુખી હનુમાન મંદિર સેવા સમિતિ દ્વારા આજે શ્રદ્ધાંજલિ નું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું... સ્વામી શ્રી રામદાસ મહારાજ વિશે વાત કરીએ તો લગભગ 50 વર્ષ પહેલા મહેમદાવાદના ગઢવી સોસાયટીમાં બાબતે મહાયજ્ઞ અને કથા કરીને અને મહેમદાવાદ તથા આજુબાજુના જનતાને ખૂબ ભક્તિ નહિ કર્યા હતા અને ત્યારથી અમદાવાદમાં તથા આજુબાજુના ગામોમાં ખૂબ જ શિષ્ય મંડળી એમના થયા અને અહીંયા ઘર પંચમુખી મંદિરની સ્થાપના કરી એમને લગભગ ભારતના દરેક રાજ્યમાં એમને રામ મહાયજ્ઞ તથા સંતોના વિશાલ ભંડારા કરીને અને અનેક શિષ્યો બનાવ્યા જેમાં ગુજરાતની અંદર એમને વધારે પ્રેમ હતું આનંદ મોડાસા કલોલ વિસનગર હિંમતનગર બાવળા ખૂબ જ વધારે એમના શિષ્યો છે સંતોની અંદર વાત કરીએ તો મોટર ગુરુજીના અનેક સંતો શિષ્ય છે જેમાં સનાતન ધર્મના પ્રચાર પ્રસાર કરવા માટે હાલમાં એમના શિષ્ય શ્રીમાનંદ બાપુ શ્રી દિવ્ય મોરારીબાપુ શ્રી બાલમરડે બાપુ તથા શ્રી ગંગેશ્વરાનંદ બાપુ અને અયોધ્યાના ગાદીપતિ એવા રામને રેતાજી મહારાજ અનેક મોટા મહાન સંતો થયા જે સનાતન ધર્મના પ્રચાર ભારત તથા અને બીજા રાજ્યમાં પણ બીજા દેશમાં પણ કરી રહ્યા છે સનાતન ધર્મ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે મોટા ગુરુજી તથા ચારેય જગ્યાએ કુંભમેળા ભરાય ત્યારે સંતો અને ભક્તો માટે અનેક પ્રકારના સેવા કરતા હતા..