મહિસાગર જિલ્લાની બેઠકો પર ત્રિપાખીયા જંગ જોવા મળ્યો

 બાલાસિનોર  બેઠક પર  ત્રિપાખીયા જંગ ના તમામ ઉમેદવારો પતાની જીત નો દાવો કરી રહ્યા છે ત્યારે બાલાસિનોર-વિરપુર તાલુકાના મતદારો કોને 121 વિધાનસભામાં વિજય બનાવી મોકલશે એ જોવાનું રહ્યું.

લુણાવાડા122 વિધાનસભા બેઠક પર ત્રિપાખીયા જંગમાં કોણ મારશે બાજી કઈ ચિત્ર પસ્ટ દેખાતું નથી ત્યારે મતદારો કોને વિજય બનાવી મોકલે વિધાનસભા એ જોવાનું રહ્યું.