બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારના બાદરપુરા ગામના વિકલાંગ શ્રી મિતેશભાઈ સોલંકી ગામના સખી મતદાન મથક હાંડીયા ( બાલાસિનોર) ખાતે પહોંચી મતદાન કર્યું હતું. લોકશાહીનાં આ મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવતા મિતેશભાઈ જણાવે છે કે,આ મારુ પહેલું મતદાન છે અને તંત્ર દ્વારા મતદાન મથક પર વ્હિલચેર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું અને મને એ જાણીને ખુશી થાય છે કે તંત્ર દ્વારા અમારા જેવો લોકોને કોઈ મુશ્કેલી ના પડે તેની તકેદારી રાખવામાં આવી છે.આ સાથે તેમણે સૌએ અચૂક મતદાન કરવું જ જોઇએ તેવી અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
108MP कैमरा और MediaTek के पावरफुल प्रोसेसर के साथ पेश हुआ नया स्मार्टफोन, कीमत भी होगी कम
Honor ने ग्लोबल मार्केट में नया स्मार्टफोन पेश किया है। यह स्मार्टफोन 108 मेगापिक्सल कैमरा के साथ...
દિલ્હીમાં ખુલ્લેઆમ છરી ચલાવતો બસ ડ્રાઈવર, પિસ્તોલ સાથે પકડાયો, પછી કહ્યું આ કારણ
રાજધાની દિલ્હીમાં એક યુવકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે ભીડની વચ્ચે છરી...
WPL 2024 Final: RCB ने किया क्लीन स्वीप, रोमांचक फाइनल में Delhi Capitals को तीन गेंद रहते हराया
WPL 2024 Final: RCB ने किया क्लीन स्वीप, रोमांचक फाइनल में Delhi Capitals को तीन गेंद...
Ola S1 X में आए नए फीचर्स, स्कूटर चलते समय खुद होगी रिचार्ज
Ola S1 X New Features Ola ने अपने S1 X इलेक्ट्रिक स्कूटर में नए अपडेट दिए है. जिसके बाद से यह और...
पर्यावरण संरक्षण
'पर्यावरण संरक्षण ' , "प्लॅस्टिक मुक्त भारत" नाटिकेचे सादरीकरण व वृक्षारोपण कार्यक्रम...