બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારના બાદરપુરા ગામના વિકલાંગ શ્રી મિતેશભાઈ સોલંકી ગામના સખી મતદાન મથક હાંડીયા ( બાલાસિનોર) ખાતે પહોંચી મતદાન કર્યું હતું. લોકશાહીનાં આ મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવતા મિતેશભાઈ જણાવે છે કે,આ મારુ પહેલું મતદાન છે અને તંત્ર દ્વારા મતદાન મથક પર વ્હિલચેર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું અને મને એ જાણીને ખુશી થાય છે કે તંત્ર દ્વારા અમારા જેવો લોકોને કોઈ મુશ્કેલી ના પડે તેની તકેદારી રાખવામાં આવી છે.આ સાથે તેમણે સૌએ અચૂક મતદાન કરવું જ જોઇએ તેવી અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
07-09-2022 | યાત્રાધામ અંબાજી મંદિર ના સંધ્યા આરતી ૭:વાગે સાથેના લાઈવ દર્શન GPMC ન્યૂઝ લાઈવ પર
07-09-2022 | યાત્રાધામ અંબાજી મંદિર ના સંધ્યા આરતી ૭:વાગે સાથેના લાઈવ દર્શન GPMC ન્યૂઝ લાઈવ પર
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ಕ್ಲಬ್ನಲ್ಲಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಠಮಿ ಅಂಗವಾಗಿ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು.
ಆಗಸ್ಟ್ 25, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ಕ್ಲಬ್ನಲ್ಲಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಠಮಿ ಅಂಗವಾಗಿ ಸಾಂಸ್ಕೃತಿಕ...
ahmedabad: ચાઇનિઝ પલાસ્ટિક દોરી નું વેચાણ અને કરતા આટલા બધા ઇસમની પોલીસે કરી ધરપકડ, જાણો કેટલા કેસ..
ahmedabad: ચાઇનિઝ પલાસ્ટિક દોરી નું વેચાણ અને કરતા આટલા બધા ઇસમની પોલીસે કરી ધરપકડ, જાણો કેટલા કેસ..