ખંભાત ૧૦૮ વિધાનસભા ચૂંટણીના પગલે મતદારો મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે.ખંભાતમાં બપોરના ૩ કલાક સુધીમાં ૨,૩૩, ૪૨૦ કુલ મતદારોમાંથી ૧,૨૧,૪૯૦ મતદારોએ મતદાન કર્યું છે.ખંભાતમાં બપોરના ૩ કલાક સુધીમાં ૫૨.૦૫% મતદાન નોંધાયું છે.

(સલમાન પઠાણ-ખંભાત)