હરિ કૃષ્ણા ફાઉન્ડેશન નાં ચેરમેન ની આસમ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત,,,હરિ કૃષ્ણા ફાઉન્ડેશન નાં ચેરમેન કંદર્પ સોની વિવિધ સેવાકીય કાર્યક્રમો માટે ઉત્તર પૂર્વી રાજ્યો ની મુલાકાત પર છે.કાર્યક્રમો અંગે બેઠક માટે અને જી-20 માં ભાગ લેવા માટે કંદર્પ સોની આસમ ની રાજધાની ગુવાહાટી પહોંચ્યા હતા,દરમિયાનઆસામ નાં મુખ્યમંત્રી શ્રી હેમંત બીસ્વા શર્મા કાલે સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી,...