Aawaz news 24x7 ગુજરાત
👉 PM મોદી સર અહમદાવાદ ની રાણીપ ની નિશાન સ્કૂલ માં સામાન્ય નાગરિક જેમ બધા નિયમો અને પ્રોટોકોલ પાલન કરીને મતદાન કર્યું...
👉મતદાન કરવું આપણો અધિકાર છે
👉 રાષ્ટ્રીય પર્વ માં ભાગ લઈએ અને આપણા મતદાન અધિકાર નું માન રાખીયે.... 🙏🙏🙏🙏
🇮🇳🇮🇳 મતદાન કરો 🇮🇳🇮🇳🇮🇳રાષ્ટ પ્રેમ જાહેર કરવાનો બીજો આવો મોકો કયો હૉય......