Aawaz news 24x7  ગુજરાત

👉 PM મોદી સર  અહમદાવાદ ની રાણીપ ની નિશાન સ્કૂલ માં સામાન્ય નાગરિક જેમ બધા નિયમો અને પ્રોટોકોલ પાલન કરીને  મતદાન કર્યું...

👉મતદાન  કરવું આપણો અધિકાર છે

👉 રાષ્ટ્રીય પર્વ માં ભાગ લઈએ   અને આપણા મતદાન  અધિકાર નું માન રાખીયે.... 🙏🙏🙏🙏

🇮🇳🇮🇳 મતદાન કરો  🇮🇳🇮🇳🇮🇳રાષ્ટ પ્રેમ જાહેર કરવાનો બીજો આવો મોકો કયો હૉય......