બનાસકાંઠા

 

ભાજપ ના આગેવાન અને બનાસ બેંક ના ડિરેક્ટર જીગર દેસાઈ ભાજપ મા થી સસ્પેન્ડ

 

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

 

ધાનેરા વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈના સમર્થનમાં કરતા હતા પ્રચાર

 

જિલ્લા ભાજપ પ્રમુખે જીગર દેસાઈને તાત્કાલિક અસરથી કર્યા ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ