હળવદ પંથકમાં ફરી ચડીધારી ગેંગ મેદાનમાં આવી હોય તેવું લાગી રહ્યું છે હળવદમાં ગઈ રાત્રે મોરબી ચોકડી પાસે આવેલ ચાર કારખાનામાં ચોરીની ઘટના બની છે જેની સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ધાવડી ઓઇલ મીલ ના ટેબલમાંથી 8000 અને મહેશ જીનીંગ માંથી 2000 થયાનું જાણવા મળેલ છે જે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ