દાહોદ ગોધરા વચ્ચે જેકોટ માં ટેન્કર અને કોમર્સશ્યિલ ગેસ ની બોટલ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત થતા લોખંડ ના સળિયા ભરેલ ટેન્કર માં આગ લાગતા આજુબાજુ ના લોકો દ્વારા પાણી ની પાઇપ લાઈન કરી પાણી નો મારો ચલાવી આગ ઓલવ વાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અક્સમાત સર્જાતા દાહોદ ગોધરા હાઈવે બંધ થતા ટ્રાફિક જામ થતા 5 કિલોમીટર સુધી લાંબીવાહનો ની કતાર જામી હતી.
રિપોર્ટ - રાજ કાપડિયા
9879106469-દાહોદ