આજ રોજ ચૂંટણી લગત ડીસા ઉત્તર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી ડીસા ઉત્તર પોસ્ટે વિસ્તારમાં સ્પોટક્લબ,શિવનગર ચારરસ્તા,સરકારી વસાહત,વાડીરોડ, લાલચાલી, બગીચા સર્કલ વગેરે જગ્યાએ પી.આઈ વી.એમ. ચૌધરી હેડકોન્સ્ટેબલ.જે.ડી પરમાર, રધુજી, સાગરભાઈ,પોલીસ કોન્સ્ટેબલ વિક્રમજી, સુરેશભાઈ, નાગજીભાઈ, મોહમદ ઇમરાન અને કાંતિભાઈ વગેરે પોલીસ જવાનોએ આજે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું