ફતેપુરા ૧૨૯ વિધાનસભાના ભાજપા ના ઉમેદવાર દ્વારા ફતેપુરા નગરમાં જનસંપર્ક યોજાયો. જેમાં મોટી સંખ્યા માં વિવધ હોદ્દેદારો,કાર્યકરો,ગ્રામજનો જોડાયા હતા.આજે તારીખ ૩/૧૨/૨૦૨૨ ના રોજ પ્રચાર ના અંતિમ દિવસે ફતેપુરા ૧૨૯ વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર રમેશ કટારા દ્વારા ફાતેપુરા નગરમાં ફરી જનસંપર્ક કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી ના કમળ ના નિશાન પર વોટ આપી જંગી બહુમતી થી જીતાડવા લોકો ને અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सूत्रों से मिली खबर के अनुसार अहमदाबाद में डेंगू के 470 और स्वाइन फ्लू के 216 मामले सामने आए अधिक जानकी के लिए sms news ko फॉलो करे..!अहमदाबाद में मानसून के मौसम की बारिश के बाद मच्छर जनित महामारियों में भारी वृद्धि हुई है। बड़े छोटे मच्छर के अलावा सफेद
अहमदाबाद में मानसून के मौसम की बारिश के बाद मच्छर जनित महामारियों में भारी वृद्धि हुई है। बड़े...
Lory save from fire
A lorry carrying fuel from Tuticorin near Vempur immediately rushed to the fire brigade and...
PALANPUR // પાલનપુર તાલુકાના માનપુર ગામે ખેતરમાં થયેલી સિંચાઇની પાઇપોની ચોરીનો ભેદ તાલુકા પોલીસે ઉકેલ્યો હતો..
પાલનપુર તાલુકાના માનપુર ગામે ખેતરમાં થયેલી સિંચાઇની પાઇપોની ચોરીનો ભેદ તાલુકા પોલીસે ઉકેલ્યો...
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મોબાઈલ બાબતે મિત્ર મિત્ર વચ્ચે ઝગડો થતા મિત્ર એ મિત્રની કરી હત્યા.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મોબાઈલ બાબતે મિત્ર મિત્ર વચ્ચે ઝગડો થતા મિત્ર એ મિત્રની કરી હત્યા....
જુનાગઢમાં નિષ્ઠાવાન અને પ્રમાણિક પ્રદીપસિંહ જાડેજા બદલી બાદ વિદાય લેતા પહેલાં ગિરનાર અંબે માતાનાં મંદિરે શીશ નમાવ્યું.
જૂનાગઢમાં યશસ્વી ફરજ અદા કરી તમામ લોકોના હૃદયમાં સ્થાન પામેલા એસડીપીઓ શ્રી પ્રદિપસિંહ જાડેજાએ...