બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા સહેરમાં કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બીજેપી ના ચુંટણી પ્રચાર હેતુ આવ્યા હતા. રીસાલા ચોક ખાતે તેઓએ ઝાહેર સભાને સંબોધન કર્યું હતુ. ક્યુકી સાસ ભી કભી બહુ થી ફેમર્સને જોવા તેમના ચાહકો મોટી સંખીયામાં ઉમટી પડ્યા હતા. સ્મૃતિ ઈરાની ડીસા વિધાનસભા ચુંટણીમાં બીજેપી ના ઉમેદવાર પ્રવીણ ગોરધનજી માળીનો પ્રચાર હેતુ ડીસા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સભામાં રાજ્યસભાના સાંસદ દીનેશભાઈ આનાવાડીયા, મહાનુભાવો તથા બીજેપી ના કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Blue Whale : ब्लू व्हेल जहां से चली गई थीं, वहां लौट आई है और इसकी वजह खुश करने वाली है (BBC Hindi)
Blue Whale : ब्लू व्हेल जहां से चली गई थीं, वहां लौट आई है और इसकी वजह खुश करने वाली है (BBC Hindi)
জিলা কৃষি বিভাগৰ কাৰ্য্যালয়ত কৃষিভূমিত কীটনাশক ব্যৱহাৰ তথা ইয়াৰ প্ৰয়োগৰ ৰোধৰ সন্দৰ্ভত সজাগতা আৰু প্ৰশিক্ষণ সভা অনুষ্ঠিত।
কৃষিভূমিত কীটনাশক ব্যৱহাৰ তথা ইয়াৰ প্ৰয়োগৰ ৰোধৰ ওপৰত প্ৰয়োজনীয় সকলো ধৰণৰ পদক্ষেপ গ্ৰহণ বাবে...
ગળતેશ્વર તાલુકાના વાડદ ગામ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્ર્મ યોજ્યું.
રોશન ઝમીર ચેરીટેબલ ટ્રસ્ટ. દ્વારા વાડદ ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ યોજાયો. ...
વલસાડના ધડોચી તળાવ પાસે 10 ઈસમોને સતામ આઠમનો તીન પત્તી જુગાર રમતા સીટી પોલીસે ઝડપી પાડયા
વલસાડના ધડોચી તળાવ પાસે 10 ઈસમોને સતામ આઠમનો તીન પત્તી જુગાર રમતા સીટી પોલીસે ઝડપી પાડયા