પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત દેવ જળાશયની સપાટી તા.18/09/2023 ના રોજ 89.36 મીટર પર પહોંચી છે.આજનું રૂલ લેવલ 89.65 મીટર જાળવવાનું થાય છે.હાલ જળાશયના ઉપરવાસમાં વરસાદી વાતાવરણ હોઈ બંધની સલામતી અને સુરક્ષા માટે દેવ ડેમના દરવાજા હવે પછી આગામી ગમે તે સમયે નદીના નીચાણવાસમાં પાણી વહેડાવવાની સંભાવના છે. ઢાઢર નદી કિનારે વસતા આસપાસના ગામોને સાવચેતી અને સલામતી રાખવા જણાવવામાં આવ્યું છે જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના 07 ગામોને અને વડોદરાના ડભોઇ અને વાઘોડિયા તાલુકાના 26 મળી કુલ 33 ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે જેમાં હાલોલ તાલુકાના નદીકાંઠાના રામસાગર, સોનાવિટી, બાધરપુરા,ઇન્દ્રાલ, સોનીપુર, ગડિત અને કુબેરપુરા ગામોને તથા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના,બનૈયા,અબ્દુલપૂરા,વાયદપૂરા,કડાદરા,કડાદરાપૂરા,ગોવલી અને કરાલી તથા વાઘોડિયા તાલુકાના ફ્લોડ,ગોરજ,વલવા, વેજલપુર, જુવેરપુરા, આંકડિયાપરા, વનકુવા,સાઠયાપુરા,અંટોલી, કાગડીપુરા, ઢોલાર, પાટિયાપુરા, મુનિઆશ્રમ, ઘોડાદરા,અંબાલી,મુવાડા,વ્યારા અને દંખેડા ગામોના નાગરિકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
काँग्रेस सेवा दलाचे तीन दिवसीय कार्यकर्ता प्रशिक्षण शिबिर.
काँग्रेस सेवा दलाचे तीन दिवसीय कार्यकर्ता प्रशिक्षण शिबिर.
Konkan news
https://www.starnewskokan.com/2022/08/blog-post_2.html
राजस्थान में इस बड़े फर्जीवाड़े की जांच में होगी CBI की एंट्री
राजस्थान के सांचौर में फर्जी आधार कार्ड केस की जांच के लिए जल्द ही सीबीआई की एंट्री हो सकती है।...