વિધાનસભા ની ચૂંટણી ના બીજા તબબકા ના મતદાન આવનાર 5 તારીખે નજીક છે ત્યારે મહુધા 118 વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર સંજય મહિડા ની રેલી યોજાઈ જેમાં વડથલ ગામ ના ભાજપ ના કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહયા હતા .સંજય મહિડા દ્વારા ગામ ના મતદારો ને મત આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું રિપોર્ટ ઇરફાન મલેક ખેડા