ધાનેરા (મેરૂજીપ્રજાપતિ) ગતરોજ ધાનેરા ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજી ની સભા યોજાયેલ આ સભામાં ધાનેરા વિધાનસભા ની ચૂંટણીના દાવેદાર એક બહેને ચાલુ સભામાં અસંતોષ પ્રગટ કરી હું ધાનેરા વિધાનસભાની દાવેદાર હતી છતાં સ્ટેજ ઉપર મારો સ્થાન કેમ નહીં? અને હો હા મચતાતેમને શાંત પાડવાની કોશિશ થઈ અને હોબાળો મોટો થયો. ત્યારે સ્ટેજ ઉપર બિરાજમાન પિતા (ગુજરાતસરકારના પૂર્વમંત્રીશ્રી) એ પણ નારાજગી વ્યક્ત કરેલ કે મારી દીકરીને સ્ટેજ ઉપર કેમ સ્થાન આપવામાં ન આવ્યું? આ વાત ચોરે અને ચોંટે ચર્ચાઈ રહી છે અને ધાનેરા ભાજપમાં ભડકો થયા હોવાના વાવડ સાંપડ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
किसान आंदोलन पर कंगना के बयान का विरोध:पंधेर बोले- बयान जारी करने की जगह कार्रवाई करे
भाजपा सांसद व बॉलीवुड एक्ट्रेस कंगना रनोट के किसान आंदोलन को दिए विवादित बयान पर पंजाब में विवाद...
હાલોલના પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગોપીપુરાના પૂર્વ સરપંચ સહિત 7 કાર્યકરોને ભાજપે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા.
128 હાલોલ વિધાનસભા બેઠક પર ટીકીટ ન મળતા અસંતુષ્ટ થઈ અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના સક્રિય કાર્યકર...
Weather Update: अगले 60 घंटे तक होगी बारिश, 30 जिलों में तेज आंधी की चेतवानी | Rain
बैमौसम बरसात ने उत्तर प्रदेश और दिल्ली एनसीआर को भिगो कर रख दिया है अगली 60 घंटों तक बारिश होगी!...
ખંડણીના ગુનાના કામના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી વડોદરા શહેરની સયાજીગંજ પોલીસ…
ખંડણીના ગુનાના કામના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી વડોદરા શહેરની સયાજીગંજ પોલીસ…